# Tags

ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-2025’ અંતર્ગત રોડ શો યોજાયો.

કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રીશ્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે ‘ભારત ટેક્સ-૨૦૨૫’ માટે રોડ શો યોજાયો હતો. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તા.૧૪ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે, જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, […]

આગામી 20 થી 22 ડિસેમ્બરના રોજ ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન – 2024’યોજાશે.

બીટુસીના ધોરણે સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે છે, આથી સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ બને છે : ચેમ્બર પ્રમુખ વિજય મેવાવાલા સ્પાર્કલમાં ગ્રાહકોને વેડિંગ જ્વેલરી ઉપરાંત વિશિષ્ટ શ્રેણીઓની અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું કલેકશન જોવા મળશે, બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી […]

ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વસ્ત્ર પ્રસાદ સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો.

ધારાસભ્યના હસ્તે આદિમજુથના ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને વસ્ત્ર વિતરણ મહુવા તાલુકાના કુમકોતર ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વસ્ત્ર પ્રસાદ સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરના દિશાનિર્દેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને ધારાસભ્યના હસ્તે વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા […]

કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરત જિલ્લાના કિમ-કોસંબા ખાતે વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી.

ભારતનો ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ ૧૧ ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે: કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરત જિલ્લાના કિમ-કોસંબા સ્થિત વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સુરત જિલ્લાના માંગરોળના મહુવેઝ-કોસંબા ખાતે ફેડરલ ટેક્ષ્ટાઈલ પાર્ક સ્થિત વિવિધ યુનિટોની મુલાકાત લીધી હતી. મંત્રીએ કર્મચારીઓના રહેણાંક મકાનની મુલાકાત લીધી હતી. આ અવસરે મંત્રીએ સિટિઝન અંબ્રેલા મેન્યુફેક્ચરિંગ […]