1 ઓગસ્ટથી નવા ટેરિફ લાગુ: ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા પર 25% ટેરિફ લાદ્યા
વોશિંગ્ટન, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવા ટેરિફ દરોની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટથી લાગુ પડશે. આ નવા ટેરિફ ખાસ કરીને સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટો પાર્ટ્સ પર હાલમાં લાગુ કરાયેલા ટેરિફથી અલગ હશે. વોશિંગ્ટને ચેતવણી પણ આપી છે કે જો કોઈ દેશ ત્રીજા દેશો મારફતે માલ-સામાન મોકલીને આ ટેરિફથી બચવાનો પ્રયાસ કરશે, તો […]