સુરતના સચિનમાં જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ: લૂંટનો પ્રયાસ, એકને ગોળી વાગી
સુરતના સચિન વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીક એક જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો અને પોલીસની કામગીરી પર સવાલો પ્રાથમિક માહિતી અનુસાર, સચિન રેલવે સ્ટેશન પાસે આવેલી જ્વેલર્સની દુકાનમાં […]