કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરત જિલ્લાના કિમ-કોસંબા ખાતે વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી.
ભારતનો ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ ૧૧ ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે: કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરત જિલ્લાના કિમ-કોસંબા સ્થિત વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સુરત જિલ્લાના માંગરોળના મહુવેઝ-કોસંબા ખાતે ફેડરલ ટેક્ષ્ટાઈલ પાર્ક સ્થિત વિવિધ યુનિટોની મુલાકાત લીધી હતી. મંત્રીએ કર્મચારીઓના રહેણાંક મકાનની મુલાકાત લીધી હતી. આ અવસરે મંત્રીએ સિટિઝન અંબ્રેલા મેન્યુફેક્ચરિંગ […]