ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વસ્ત્ર પ્રસાદ સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો.
ધારાસભ્યના હસ્તે આદિમજુથના ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને વસ્ત્ર વિતરણ મહુવા તાલુકાના કુમકોતર ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિમાં વસ્ત્ર પ્રસાદ સેવા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તાજેતરમાં યોજાયેલી ચિંતન શિબિરના દિશાનિર્દેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં ૧૦૦ પુરુષો અને ૧૦૦ મહિલા મળીને ૨૦૦ જરૂરિયાતમંદોને ધારાસભ્યના હસ્તે વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા […]