તાપી જિલ્લાનું ગૌરવ વધારતી ગરીબ આદિવાસી ખેડૂત પરિવારની બે દીકરીએ જેમને ભારતીય ખો ખો ટીમમાં પ્રતિનિધિત્વ કરી ઈન્ડોનેશિયા અને મલેશિયા ખાતે રમી શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો જેમાં બેવ દીકરીઓ એ વિદેશમાં રમી રાજ્ય સહીત જિલ્લાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે જેમાં વિદેશ થી રમી આવેલ બે દીકરીઓનું વાલોડ તાલુકાનાં કહેર ગામનાં લોકોએ ગામની અને ગામની શાળાના સંચાલકો એ વાજતે ગાજતે ગામમાં સ્વાગત કરી સન્માન સમારોહ યોજાયો હતો.
તાપી જિલ્લાના ડીસ્ટ્રીક લેવલ સપોર્ટ સ્કુલમાં અભ્યાસ કરતી પ્રિયા ચૌધરી, ઉપાસના ચૌધરી અને વિભૂતિ ચૌધરી એમ ત્રણ દીકરીઓએ ખો ખો ની રમતમાં તાપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જેમાં તાજેતરમાં ઇન્ડોનેશિયા અને મલેશિયા ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ ખો ખો ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમ માંથી રમી પ્રિયા ચૌધરી પ્રિયા ચૌધરી અને ઉપાસના ચૌધરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. વ્યારા તાલુકાના બોરખડીનાં નાની કુંડલ ખાતે રહેતી ગરીબ આદિવાસી પરિવારનાં રણજીતભાઈ ચૌધરીની દીકરી પ્રિય ચૌધરી જે તાપી ડિસટીક લેવલ સપોર્ટ સ્કુલમાં અભ્યાસ ગાંધીનગર ખાતે સપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તાલીમ લઈ ખેલો ઇન્ડિયા સ્કીમ ભારતીય ખોખો ટીમમાં સિલેક્શન થયું હતું ત્યાર બાદ ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ખોખો ટેસ્ટ સિરીઝ માં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું જે ઇન્ટરનેશનલ ખોખો ટેસ્ટ સિરીઝમાં ઇન્ડોનેશિયાને ભારતીય ખોખર ટીમે હરાવી ભારતને વિજેતા બનાવી હતી જેમાં પ્રિયા ચૌધરીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો બીજી તરફ તાપીના વાલોડ તાલુકાના કહેર ગામમાં રહેતી ગરીબ આદિવાસી પરિવાર ની દીકરી ઉપાસના ચૌધરી જે ડિસ્ટ્રિક્ટ્સ લેવલ સપોર્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી ઉપાસના ચૌધરી અને તેજ ગામની વિભૂતિ ચૌધરી એમ બેવ દીકરીઓ ઓનું કલકત્તા ખાતે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થયું હતું અને ઇન્ડિયન કેમ્પમાં ગયા હતા જે પૈકી ઉપાસના ચૌધરીને ભારતીય ખોખો ટીમમાં રમવાનો અવસર મળ્યો હતો જેમાં ઉપાસના ચૌધરીએ મલેશિયા ખાતે ભારતીય કોકો ટીમમાં રમી શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો ત્યારે એક ગરીબ આદિવાસી ખેડૂત પરિવારની દેવ દીકરીઓ જે મલેશિયા અને ઇન્ડિયન એશિયા ખાતે ભારતીય પ્રતિનિધિત્વ કરી રમીને શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારે આદિવાસી વિસ્તારમાં ભાગ્યે જ કોઈ વિદેશની સવારી કરી હોય ત્યારે ગરીબ આદિવાસી ખેડૂત પરિવારની દીકરી જે સરકારની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલમાં અભ્યાસ કરી રમત ગમત ક્ષેત્રે ખોખોમાં તાલીમ લઈ આજે વિદેશમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રમી આવી છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ભાગ્યે જ કોઈ દીકરી હશે જે ભારતીય ટીમમાં ભારતીય ખોખો ટીમમાં રમી વિદેશી સવારી કરી હશે અને શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મળી જશે ત્યારે આ બે દીકરીઓ જ્યારે પોતાના વતન પાછા આવતા તેમના રહેટાણ વિસ્તારમાં આનંદની લાગણી છવાઈ હતી અને શુભકામનાઓને વર્ષા વરસી હતી આ દીકરીઓએ ભૂતકાળમાં જે ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળાના સંચાલકો અને ગામના સરપંચો સહિત ગ્રામ પંચાયતના લોક દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ભારતીય ખો ખો ટીમમાં રમી આવી ગોલ્ડ મેડલ મેળવનાર પ્રિયા ચૌધરી ઉપાસના ચૌધરી સહિત ભારતીય ખો ખો ટીમમાં પ્રવેશ મેળવનાર વિભૂતિ ચૌધરીનું ગામમાં વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામવાસીઓ દ્વારા ગામના આગેવાની ઉપસ્થિતિમાં કહેર ગામની પ્રાથમિક શાળામાં સન્માન સમારો યોજવામાં આવ્યો હતો અને રમતવીર બાળકીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઇન્ડોનેશિયા ખાતે ભારતીય ખો ખો ટીમમાં રમી હતી અને ઇન્ડોનેશિયાને હરાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો જેની ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહી છું અને અમારા સ્પોર્ટ કોચ અને અમને પ્રોત્સાહિત કરનાર માતા-પિતા સહિત ગ્રામજનો નો આભાર વ્યક્ત કરું છું અને આજે ગામમાં જે સન્માન કરવામાં આવ્યું તેનો ખૂબ ગૌરવ થાય છે અને આવનાર દિવસોમાં આ રીતે જ ખો ખો માં રમત રમી ગામનું અને દેશનું નામ રોશન કરીશું..
મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ ખોખો ટેસ્ટ સિરીઝમાં ભારતીય પોપટ ટીમ માંથી રમી મલેશિયા ને હરાવી ભારતીય ટીમમાં વિજય થયા હતા. જેની ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહી છું અને આજે શહેર ખાતે તમારી ગામની પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું ખૂબ ગૌરવ થાય છે આ રીતે રમીને આગળ વધીશું.
અમારા ગામની દીકરીઓ જે ભારતીય ખોખો ટીમમાં સિલેક્ટ થઈ હતી જેમાં પ્રિયાચૌધરી જે ઇન્ડોનેશિયા ખાતે અને ઉપાસના ચૌધરીએ મલેશિયા ખાતે ખો ખો માં ગોલ્ડ મેડલ મેડલ પ્રાપ્ત કરી અમારા ગામનું વિસ્તારનું અમારા જિલ્લાનું નામ ગૌરવ વધાર્યું છે જેથી અમારી ગ્રામ પંચાયત દૂધ મંડળી અને પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા આજે ઉપાસના ચૌધરી પ્રિયા ચૌધરી અને ભારતીમાં પ્રવેશ મેળવનાર વિભૂતિ ચૌધરીનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનો સહિત ગામના સરપંચ શાળાના શિક્ષકો દ્વારા ત્રણેવ દીકરીઓનું સન્માન સમારો યોજવામાં આવ્યો હતો આવી રીતે દીકરીઓ આગળ વધે અને દેશનું રાજ્યનું અને સમાજનું નામ આગળ વધાવે એવી શુભકામનાઓ પાઠવી હતી.
તાપી જિલ્લાના ડી એલ એસ એસ નો અભ્યાસ કરતી દીકરીઓ જે તાજેતરમાં મલેશિયા અને ઇન્ડોનેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ખોખો ટેસ્ટ સિરીઝ માં ભારતીય ટીમમાં પ્રતિનિધિત્વ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેમાં પ્રિયા ચૌધરી જે ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ સ્પોટ ઇન્ડિયા ના નેજા હેઠ ળ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સિલેક્શન થયું હતું અને ભારતીય ખોગો ટીમ ના પ્રતિનિધિત્વમાં ઇન્ડોનેશિયા ખાતે રમત રમી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો એવી જ રીતે ઉપાસના ચૌધરી અને વિભૂતિ ચૌધરી જે કોલકાતા ખાતે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થયું હતું જે ઇન્ડિયન કેમ્પમાં પણ સિલેક્શન થયું હતું જેમાંથી ઉપાસના ચૌધરી નું મલેશિયા ખાતે યોજેયેલ ઇન્ટરનેશનલ ટેસ સિરીઝ ખોખોમા સિલેક્શન થયું હતું જેમાં ઉપાસના ચૌધરીએ મલેશિયા ખાતે ગોલ્ડ મેડલ મેળવ્યો છે એમ તાપી ડિસટીક લેવલ સ્પોટ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે જિલ્લામાં બાળકોમાં ખૂબ ટેલેન્ટ છુપાયું છે જેનું પરિણામ હાલ આ બે દીકરીઓ સામે જોઈ શકો છો.
We / Our Team have a large Experience of more than 15 years in Journalism Field, we were working with different News Agencies at local, Regional and also at National Level.